________________
(૧૩૬) कामे अभिगाहइ, अणाणाए मुणिणा पडिलेइंति, इत्थ मोहे पुणो पुणो सन्ना नो हव्वाए नोपाराए
સૂત્ર-છ હિત માનવું અહિત છેડવું, એ જિનેશ્વરની આજ્ઞામાં છે. તેથી વિરૂદ્ધ ચાલવું તે અનાજ્ઞા છે. જે પુરુષે આજ્ઞાબહાર થઈને પરિષહ, અને ઊપસર્ગ થી કંટાળીને, અથવા મેહનીયકર્મના ઉદયથી કંડરીક વિગેરે મુનિઓની માફક સંયમથી ભ્રષ્ટ થાય છે, તે જડપુરુષે જેમને કરવા ન કરવાને વિવેક નથી; તેઓ મેહથી, અથવા અજ્ઞાનથી ઘેરાયેલા છે. કહ્યું છે કે –
“ अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहितवान वेत्ति येनावृतो लोकः।।"
ખરેખર, કોઇ વિગેરે બધાં પાપથી પણ અજ્ઞાન મેટું પાપ છે. તે ઘણું દુઃખ આપનાર છે, તે અજ્ઞાનથી ઘેરાયેલે માણસ પિતાના હિત-અહિત પદાર્થને જાણતા નથી.
આ પ્રમાણે મેહથી ઘેરાયેલા જડમાણસ ચારિત્ર પામેલે છતાં, કમના ઉદયથી, અથવા પરિસિહના ઉદયમાં ચારિત્ર ધારણ કરેલે ચારિત્ર મૂકવા ઈચ્છા કરે છે, અને બીજા સાધુઓ પિતાની રૂચી પ્રમાણે વૃત્તિ રચીને જુદા જુદા ઉપાચેવડે લેક પાસેથી પૈસા ગ્રહણ કરતા છતા કહે છે કે અમે સંસારથી ખેદ પામેલા છીએ, અને મેક્ષની ઈચ્છાવાળા