________________
(૧પ) અને પાંચ અંતરાય એ બધી મલીને ૪૭ ધ્રુવ પ્રકૃતિ છે. ધવને અર્થ એ છે કે, તે હમેશાં બંધાય છે. - મનુષ્ય અથવા તિર્યંચ આ બેમાંથી કોઈ પણ જીવ જ્યારે પ્રથમ સમ્યકત્વ મેળવે છે, ત્યારે આ ૨૧ પ્રકૃતિ પરિવર્તનવાળી બાંધે છે તે નીચે મુજબ છે. .
દેવગતિ તથા અનુપુર્વી મલી છે. તથા પંચંદ્રિય જાતિ વરિય શરીર, અંગોપાંગ મલી બે, તથા સમ ચતુરન્સ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, પ્રશસ્ત ત્રસાદિ દશક, શાતા વેદનિય ઉંચત્ર મળી ૨૧ છે. પણ દેવ અને નાકિના જીવ મનુષ્ય ગતિ અને અનુપૂર્વી મલી છે, તથા દારિક શરીર અને પાંગ મલીને બે. પહેલું સંધયણ મલીને એ પાંચ સહીત શુભ બાંધે છે.
તમતમા (સાતમી નારકી.) વાળા તિયચ ગતિ તથા અનુ મલી બે તથા નીચ ગોત્ર સહીત બાંધે છે.
આ પ્રમાણે તેના અધ્યવસાય ઉત્પન્ન થતાં આયુષ્ય ન બાંધતે પ્રથમ ઉપર કહી ગયા તે જીવ યથા પ્રવૃતિ નામના કરણ વડે ગ્રંથીને મેળવીને અપૂર્વ કરવડે મિથ્યાત્વને ભેદીને અંતરકરણ કરીને અનિવૃત્તિકરણ વડે સમયકત્વ મેળવે છે. " . ત્યાર પછી કમવડે કર્મ ઓછાં થતાં ચઢતા ભાવના શુદ્ધ કંડક ( શુદ્ધ ભાવના અંશને કડક કહે છે.) માં દેશ