________________
(૧૧) તારા સગા તને બુદ્દે થતાં નનિ અને દયા લાવીને તારું પિષણ કરવાને વખત ન આવે તથા ક્ષયરોગી થતાં ઘરમાંથી ન કાઢે ત્યાં સુધી તું તારે આત્માર્થ (પરલેકનું હિત ) સાધીલે તે બતાવે છે. अणभिकतं च खलु वयं संपेहाए (सू. ६९) (મૂળ સૂત્રમાં જ ચ , વિશેષ પણ માટે છે. ખલું શબ્દને અર્થ પુનઃ—થાય છે.) આ પ્રમાણે પિતાની ઉમર જતી જેને સંસારી જીવ લે બને છે. એવું પૂર્વે કહેલું છે. માટે તપશ્વાત્ તાપ ન કરે પડે તેથી જુવાવસ્થામાં બુદ્ધિથી વિચારીને આત્મ હિત કરે.
પ્રશ-શું જુવાનીમાં જ આત્મહિત કરવું.? કે બીજી વખતમાં પણ કરવું!
ઉત્તર-બીજાએ પણ આત્મહિત જયારે સમજે હોય ત્યારે કરી લેવું. અર્થાત્ ધ મલે. ત્યારે ધર્મ સાધી લે તે બતાવે છે. खणं जाणाहि पंडिए (सू. ७०)
ક્ષણ તે ધર્મ કરવાને સમય છે. તે આર્યક્ષેત્ર ઉત્તમ કુળ વિગેરે છે. અને નિદાયેગ્ય, પિષણ કરવા એગ્ય તથા તજાવાના ષથી દુષ્ટ છે. તેવા જરા ( બુઢ્ઢાપો ) બાળક પારું અથવા રાગ છે. તે ન હોય ત્યારે ગુરૂ કહે છે. હે પંડિત