________________
(૧૧) 'रोग' समुपाया समुप्पयंति, जेहिं वा सर्हि संवसहते वाण एमया नियगा तं पुब्धि परिहरति, सो का ते मियगे पच्छा परिहरिजा, नालं ते 'तव' तोणाएं 'या' सरणार का, तुमंपि तेसि नालं ताणाए તે વિજા ર ( ર ).
તે ઘણું ખાધું ( જોગવ્યું. ) હવે તેમાંનું થોડું બાકી છે. અથવા જે નથી ભેગવાયું તે તું સંચય કરે છે. અથવા ઉપભોગ કરવાને માટે પુષ્કળ સુખ લેવા દ્રવ્યને સંચય કરે છે. તે લોભીઓ જીવ આ સંસારમાં અસંયત. ( સંસારસુખના ચાહક ) ના માટે અથવા સાધુને વેશ માત્ર ઘારેલા પણ સાધુગુણથી રહીત એવાને જમાડવા માટે ધન એકઠું કરે છે. તેને ગુરૂ કહે છે કે તે તેને અંતરાય કમને ઉદય આવતાં તારી સંપત્તિ માટે સહાયક નહી થાય અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી જયારે તને અસાતા વેદનીય. કર્મને ઉદય થાય ત્યારે રેગે આવતાં તાવ વિગેરેથી તું પીડાય છે. ત્યારે તે ધન કે સગાં કંઈ પણ કામ લાગતાં નથી, તે પાપી જ્યારે તેના પાપના ઉદયથી કે. ક્ષય રોગ. વિગેરેથી પીડાએલે જયારે તેનું નાક કરે છે. અથવા હાથ પગ ગળે છે. ( લથડે છે, ) અથવા દમ ચઢવાથી અશકત થતાં જે સગાં વહાલા સાથે પોતે વસેલે છે તે તેના દુઃખથી કંટાલી ભયંકર રોગ ઉત્પન્ન