________________
(૮૫)
इति कृतमेमेशब्द, पशुमिव मृत्युर्जनं हरति ॥१॥
મારા પુત્રો મારા ભાઈઓ, મારાં સગાં, મારાં ઘર, તથા સી સમુદાય છે. આવું પશુની માફક મે. મે “બોલતા માણસને મૃત્યુ હરી જાય છે. पुत्रकलत्रपरिग्रहममत्वदोपैनरो ब्रजति नाशम् । कृमिक इय कोशकारः परिग्रहाहःखमाप्नोति ॥२॥ - પુત્ર, સ્ત્રીનું પરણવું તેથી તથા ઉપર મમતા રાખવી
એ દોષોથી માણસ નાશ પામે છે. જેમકે કેશેટાને બનાવ -નાર કૃમિ (રેશમ ને)કીડા કેશેટાના દુઃખથી મરણ પામે છે તેમ સંસારી મનુષ્ય સ્ત્રીપુત્રની ચિન્તામાં રીબી રીબીને એરે છે. આજ સૂત્ર અર્થને મળતું નિર્યુકિત કાર બંગાથા વડે કહે છે. संसारं छेत्तुमणो कम्म, उम्मूलए तदहाए। उम्मूलिज कसाया, तम्हा उ चइज्ज सयणाई ।१८५॥
નરક વિગેરે ચાર ગતિરૂપ સંસાર, અથવા માતા, પિતા, સ્વી વિગેરે ઉપર પ્રેમ છે. તે સંસાર છે તેને જડમૂળથી છેદવાની ઈચ્છા વાલે કર્મને મૂળથી ઉખેડી નાખે તેટલા માટે કર્મોનું મૂળ કષાય છે, તેને દૂર કરે. * माया मेत्ति पिया मे, भगिणी भाया यपुत्तदारा मे। अत्यंमि चेव गिडा, जम्मणमरणाणि पावंति ॥१८६
અને તે દૂર કરવા માટે પૂર્વે બતાવ્યા પ્રમાણે માતા પિતા