________________
(૮૬) વિગેરેને સ્નેહ છેડી દે. જે ન છોડે તે માતા પિતા વિગેરે ને સંયોગના અભિલાષીઓ તેમના સુખ માટે રત્નકુપી (રસકુપી જેના વડે તેનું બને છે તે) ના માટે ગૃધ્ધ બનીને તેમાં અનેક પાપ કરતાં જન્મ જરા અને મરણ વિગેરેના દુઓને ભેગવે છે એ પ્રમાણે કષાય અને ઇન્દ્રિમાં પ્રમાદિ
એલે માતા પિતા વિગેરે માટે ધન મેળવવા તથા મેળવે લાનું રક્ષણ કરવા ફકત દુઃખનેજ ભગવે છે, તે જ મૂળ સૂત્રોમાં બતાવ્યું છે કે અહ (દિવસ) રાઓ (રાત) માં, અને સૂત્રમાં
ચ” શબ્દ છે તેથી પક્ષમાસમાં સારા ધર્મના વિચારે છેડી, ને બધી રીતે ચિન્તામાં બળતું રહે છે જેમકે"काया वच्चा सत्थोकिं भण्डं कत्थ कित्तिया भूमी। को कयविश्यकालो, निविसइ किं कहिं केण! ॥१॥"
ક્યારે આ સાથે વેપારી અને સમૂહ) ઉપડશે? શું માલ છે? કેટલે દૂર જવું છે તથા લેવા વેચવાને કર્યો કાળ છે અથવા કહ્યું કયાં કેના વડે આ ચેકડું બેસશે? (કાર્ય સિદ્ધિ અને વિગેરે ચિન્તામાં બળતું રહે છે અને તે ચિન્તા ગ્રત કે થાય છે. તે કહે છે.
કાળ (ગ્ય સમય) અકાળ ( અગ્ય સમય) માં ઉઠીને એટલે દિવસમાં જ કરવાનું હોય તે કામ રાતના કરે અથવા પ્રભાતનું કામ સાંજના કરે વિગેરે અથવા કાળ અકાળ એ બંનેમાં કરે અથવા અવસરમાં ન કરે, તેમ બીજા વખતમાં