________________
પ્રશ્ન-દિઈ શકુંલી. (તલપાપડી ) ખાવા વિગેરેમાં પાંચ ઇંદ્રનું વિજ્ઞાન થાય છે. અને તે સાથે અનુભવ થાય છે તે કેવી રીતે છે? ' ઉત્તર–તેમ નથી. કારણકે. કેવળીને પણ બે ઉપગ સાથે નથી. ત્યારે બીજાને આરાતીય (અલ્પમાત્ર) ભાગ જેનારને પાંચેને ઉપયોગ સાથે કયાંથી હોય આ બાબતમાં અમે બીજી જગ્યાએ વિસ્તારથી કહ્યું છે. તેથી અહીં કહેતા નથી અને જે સાથેના અનુભવને આભાસ થાય છે. તે : મનનું જલદી દોડવાની વૃત્તિપણાનું છે. કહ્યું છે કે – ____ " आत्मा सहति मनसा मन इन्द्रियेण, स्वार्थे न चेन्द्रियामिति क्रमएष शीघ्रः। योगोऽयमेव मनसः किमगम्यमस्ति ?, यस्मिन्मनो ब्रजति तत्र गतोऽयમાત્મા II ૨ | (વસંતતિલકા) - આત્મા મનની સાથે જાય છે. અને મન છે તે ઇકિય સાથે જાય છે. અને ઇંદ્રિય પિતાના ઈચ્છિત પદાર્થમાં જાય છે. અને તે કેમ શીધ્ર બને છે. આ મનને ગ શું અજા છે કે જેમાં મન જાય છે ત્યાં આત્મા ગએ જ છે.
અને અહી આ આત્મા, ઇંદિની લબ્ધિવાળે શરૂઆ તથી જ જન્મના ઉત્પત્તિ સ્થાનમાં એક સમયમાં આહાર પતિને નિપજાવે છે. ત્યાર પછી અંતમુહુર્તમાં શરીર પર્યાપ્તિને નિપજાવે છે. ત્યાર પછી ઈદ્રિય પર્યાપ્તિને