________________
(૧૦૪) "प्रथमे वयसि नाघीतं, द्वितीए नाजितं धनम् । तृतीए नतपस्तप्तं, चतुर्थे किं करिष्यति ? ॥ १॥"
પહેલી વયમાં વિદ્યા ન ભયે, બીજી વયમાં ધન ન મેળવ્યું. ત્રીજીમાં તપ ન કર્યો. (એ આળસુ માણસ ઇદ્ધિ થાકતાં. ચેથી અવસ્થામાં શું કરવાનું છે!).
તેથી પહેલી બે અવસ્થા જતાં વૃદ્ધાવસ્થાના સામે વય જાય છે, અથવા બીજી રીતે ત્રણ અવસ્થાઓ છે. (૧) કુમાર (૨) વન (૩) વૃદ્ધાવસ્થા છે કહ્યું છે કે– . “पिता रक्षति कौमारे, भर्ता रक्षति यौवने । पुत्राश्च स्थविरे भावे, न स्त्री स्वातंत्र्यमहति ।।" - બાળક પણામાં પિતા રક્ષા કરે છે. વન અવસ્થામાં ધણી બચાવે છે, અને વૃદ્ધાવસ્થામાં દિકરા પાળે છે, પણ સ્ત્રીને કેઈપણ અવસ્થામાં સ્વતંત્રતા આપવી એગ્ય નથી.
અથવા બીજી રીતે ત્રણે અવસ્થાઓ છે. (૧) બાળ (૨) મધ્ય અને (૩) વૃદ્ધત્વ એમ છે. કહ્યું છે કે– બાદશાદ્રા, થાવાક્ષાવિકા मध्यमः सप्तति यावत्परतो वृद्ध उच्यते ॥ १ ॥
દૂધ અને અન્ન ખાનાર (જન્મથી લઈને) સેળ વર્ષ સુધી બાળક કહે, અને સીત્તેર વર્ષ સુધી મધ્યમ અને ત્યાર પછી વૃદ્ધ કહે, આ બધી અવસ્થામાં પણ જે ઉપચય