________________
શાસ્ત્રના ઉપદેશથી ઉત્તમ પુરૂષને સમજાય તે તેણે શું કરવું તે કહે છે ( ઈતિ શબ્દને ઉપર કહેલે અર્થ છે) અપ્રશસ્ત મૂળ ગુણસ્થાન ( સંસારી વિષય સુખ) માં રાચેલ જીવને બુઢાપાની અશક્તિથી ઘેરાતાં હર્ષના માટે કે ક્રીડાના માટે કે લેગ વિલાસ માટે અથવા શરીરની શોભામાટે ગ્યતા નથી (પરંતુ તે તેણે પહેલેથી સમજવું જિઈએ) કે સંસારમાં જે કંઈ સુખ અથવા દુઃખ પડે છે. તે દરેક પિતાના શુભ અશુભ કર્મનું ફળ બધા પ્રાણીઓને ભેગવવાનું છે. એવું જાણીને તે સમજેલા પ્રાણીઓ પૂર્વે કહેલા પહેલા અધ્યયન શસ્ત્ર પરિસ્સામાં બતાવેલ મહાવ્રતામાં રિથર ચિત્ત વાલા બનીને સાધુએ વિચારવું કે આ (મારા પુન્ય ઉદયથી આવું નિર્મળ ચારિત્ર મલ્યું છે. એમ જાણીને) સુંદર વિહાર કરવા ગ્ય છે. જેમાં શાસ્ત્રમાં કહેલ સંયમ અનુષ્ઠાન છે. તેના માટે યોગ્ય વિહારમાં તત્પર બની જરા પણ પ્રમાદ ન કરે. વલી તેણે વિચારવું જોઈએ કે આર્ય ક્ષેત્ર ઉત્તમ કુળમાં જન્મ વીતરાગને ધર્મ તેના ઉપર શ્રદ્ધા અને આવાં સુંદર મહાવ્રતા વિગેરેને સારે અવસર મન મળે છે. તે કેવી રીતે પ્રમાદ થાય તેથી વિનય ( શિષ્ય) ત૫ સંયમમાં જરા પણ ખેદ ન પામતાં ઉપર કલ ઉત્તમ વસ્તુ આર્ય ક્ષેત્ર પ્રાપ્તિથી આનદ પામીને ગુરૂ શું કહે છે તે સમજે. ગુરૂ કહે છે કે