________________
(૧૧૨) સુખને યોગ્ય નથી તેમ શરીરની શોભા કરવાને પણ ચગ્ય નથી અને કદાચ શોભા કરે તે પણ બગડી ગએલી અને કરચલી પડેલી ચામડીવાલે બુદ્દે ભતે નથી. કહ્યું છે કે, "न विभूषणमस्य युज्यत न च हास्यं कुत एव वि
अथ तेषु च वर्तते जना, ध्रुवमायाति परां विडम्ब
ન શા - તેને શોભા કરવી એગ્ય નથી. તેને હર્ષ નથી અને સ્ત્રી ને ખુશ કરવાને વિભ્રમ (ચેષ્ટા ) કયાંથી હોય અને તે છતાં જુવાન સ્ત્રીઓમાં ખેલવા જાય તે નિશ્ચયે મેટા અપ માનને પામે છે. जं जं करेइ तं तं न सोहए जोवणे अतिकते पुरिसस्त महिलियाइ, व एक्कं धम्म पत्तणं ॥२॥
જુવાની જતાં બુદ્ધે માણસ જે કંઈ કરે તે શેલતું નથી. એટલે એક ધર્મને છોડીને સ્ત્રીને ખુશી કરવા જે કંઈ બુદ્ધો કરે તે બધું નિરર્થક છે. | (તેના સંબંધમાં એક કથા ભાષાન્તરકારે (મેં) જે નજરે જોઈ છે તે નીચે પ્રમાણે છે
એક ખાનદાન ગૃહસ્થ એક શહેરમાં સુખી સ્થિતીમાં હતોજેની સ્ત્રી મરણ પામેલી હતી અને તે સાધુ સંગતિથી