________________
(૧૦૮).
ત્યાર પછી કેટલેક કાળ સે. ત્યારે ઘરમાં શું પરિવાર તથા માલ મીલકત વધતાં એ સ્ત્રીએ પિતાના પતિની સંપદાથી અહંકારમાં આવી, અને તે બુદ્ધિ પરવશ થએલે અને તેનું આખું અંગ કંપતું હતું. શરીરનાં બધાં દ્વાર અંદરના મળ વિગેરે નીકળવાથી ગંધાતા હતાં. તેથી તે બુદ્રા તરફ ઘરની સ્ત્રીએ ધીમે ધીમે ચગ્ય ઉપચાર કરવામાં પ્રમાદ કરવા લાગી.
આ ડેશે પણ પિતાની ઓછી સેવા થતી જોઈ ચિત્તના અભિમાનવડે તથા કુદરતી લાગણીથી દુખના સાગરમાં ડબેલે બની છોકરાની વહુઓની ફરીઆદ છોકરાઓ પાસે કરવા લાગે, તે સ્ત્રીઓને પિતાના પતિએ પકે આપવાથી વધારે બેદવાલી બની (સસરાની ઉપર કેધ લાવી)ને શેડી પણ ચાકરી કરવી છેડી દીધી, અને તે દરેક વસ્તુઓ એક , વિચાર વાળી બનીને પિતાના પતિને કહેવા લાગી કે અમે આવી સારી રીતે રાત દિવસ જાગીને ડેશાની ચાકરી કરીએ છીએ, છતાં આ ડે બુઢ્ઢાપાથી વિપરીત બુદ્ધિવાલે બનીને ગુણેને ચાર થાય છે, અને જે અમારા ઉપર પણ તમને વિશ્વાસ ન હોય તે જે કંઈ વિશ્વાસવાલા હોય તેને કામ સેપિ. તેથી છોકરાઓએ પણ તેજ પ્રમાણે કર્યું, અને બીજી વસ્તુઓને કામ સેપ્યું, પણ બીજી વહુઓએ બધાં કાને બરાબર એગ્ય અવસરે કર્યા, પછી પુત્રોએ