________________
(૧૦૧) કહી તેને જેના વડે ઉપકાર કરાય છે તે ઉપકરણ છે અને તે ઇંદ્રિયના કાર્યમાં સમર્થ છે. વલી નિવૃત્તિ હોય અને હણાઈ નહાય તે પણ મશુર (જેની દાળ થાય છે, તેના આકાર વાલી નિવૃત્તિમાં તેને જે ઉપઘાત થાય તે આંખ જોઈ શક્તી નથી ( આંખને બહારને આકાર મશરની દાળ જેવું છે, જે તે નાશ પામે તે અંદર આત્માની શક્તિ છે છતાં તે જોઈ શકતે. નથી માટે બહારના આકારને ઉપકરણ કહ્યું છે.
તે પણ નિવૃત્તિ માફક બે પ્રકારે છે તેમાં આંખની અંદરનું કાળું ઘેલું મંડળ છે અને બહારનું પણ પાંદડાંના આકારે બે પાંપણ વિગેરે છે, (તે સાને જાણીતું છે.)
આ પ્રમાણે બીજી ઇન્દ્રિમાં પણ જાણી લેવું.
ભાવઇન્દ્રિય પણ લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદે છે. તેમાં લબ્ધિ છે, તે જ્ઞાનદર્શન આવરણય કર્મના ક્ષય ઉપશમરૂપ જેના સંનિધાનથી આત્મા દ્રવ્ય ઇદ્રિય નિવૃત્તિ તરફ જાય છે, અને તેના નિમિત્તથી આત્માને મનના જોડાણથી પદાર્થનું ગ્રહણ કરવાને વ્યાપાર થાય; તે ઉપએગ છે, તે આ છતી લબ્ધિએ નિવૃત્તિ ઉપકરણ, અને ઉપગ છે, અને છતી નિવૃત્તિમાં ઉપકરણ અને ઉપગ છે, અને ઉપકરણ હોય, ત્યારે ઉપયોગ થાય છે. આ કાન વિગેરે બધી ઇદ્રિના આકાર અનુક્રમે નીચે મુજબ જાણવા
કાનને આકાર કદંબના કુલ જેવું છે. આંખને મશુર