________________
પિતાના વિષયમાં નિયત (કક્કસપણું) હેવાથી એકનું કામ બીજી કરી શકવાને શક્તિવાન નથી. તેજ કહે છે કે – રૂપ જેવાના કામમાં આંખ કામ લાગે પણ આંખને બદલે આંખના અભાવમાં કાન વિગેરે કામ ન લાગે,
પણ જે રસ વિગેરે પ્રાપ્ત થતાં ઠંડા વિગેરે સ્પર્શને લાભ થાય છે તે સ્પર્શનું સર્વ વ્યાપિ પણું હેવાથી ત્યાં શંકા ન કરવી કે જીભથી ચાખતાં ખારા ખાટા સાથે ઠડે. ઉને પદાર્થ લાગે છે. તેથી જીમ જીમનું પણ કામ કરે છે તેમ બીજી ઈદ્રિયનું કામ કરે છે. તેમ ન માનવું પણ જીભમાં સ્પર્શ ઈદ્રિયનું પણ સર્વ વ્યાપિ પણું છે. એમ જાણવું. * અહી હાથ કાપવા છતાં તેનું કાર્ય જે લેવાપણું છે. તે દાંતથી પણ લેવાય છે. તેથી હાથમાં લેવાના કારણથી જ તે ઇંદ્રિયપણું માનવું તે નકામું છે. અને મનનું સર્વ ઇદ્રિ ઉપર ઉપકાર પણું હેવાથી. તેને અત:કરણપણે અમે ઈચ્છિએ છીએજ, અને બાહ્ય ઇદ્રિના વિજ્ઞાનના ઉપઘાત વડે તે છે. અને તે તેમાં સમાઈ જવાથી મનને તેમાં જુદું લીધું નથી. અને પ્રત્યેકનું ગ્રહણ કરવું તે કમની ઉત્પત્તિના વિજ્ઞાનના ઉપલક્ષણ માટે છે. તેજ બતાવે છે. જે ઇયિની સાથે મન જાય છે. તેજ પિતાને વિષય ગુણ ગ્રહણ કરવા માટે વર્તે છે. પણ બીજે ગ્રહણ કરવાને માટે નહી.