________________
(૯૭)
વાદીની શંકા-જે, એમ છે તે બીજી પણ ઇદ્રિ, છે, તે કેમ ન લીધી? (બીજી કઈ ઇદ્રિવે છે? એવું પૂછે તે. નીચે બતાવીએ છીએ) જેવી કે જીમ હાથ પગ ટટી અને પિશાબની ઇક્રિયે. તથા મન એ કેમ ન લીધી? જેમકે વચન બોલવાથી તે પણ જીભ ઈદ્રિય છે. તથા લેવા મુકવા માં હાથ ઈદ્રિદ્ય છેચાલવામાં પગ ઈદ્રિય છે. તથા મળ કાઢવામાં ટટીની ઈકિય છે. અને સંસારી આનંદભેગવવામાં ગુહ ઈદ્રિય છે. તથા વિચાર કરવામાં મન ઈયિ છે. આ છ ઇંદ્રિયે પણ આત્માને ઉપકાર કરે છે. તેથી તેમાં પણ કરણ પણું ઘટે છે અને કરણપણથી ઈદ્રિય પણું છે. તેથી બધી મલીને અગીઆર ઈદ્રિયે થાય છતાં તમે પાંચ ઈદ્રિ કેમ બતાવે છે ?
જૈનાચયને ઉત્તર–એમાં કંઈ દેવું નથી કારણકે અહીં આત્માના વિજ્ઞાનની ઉત્પત્તિમાં જે વિશેષ ઉપકારક હોય છે. તેજ કરણ (જેના વડે કાર્ય થાય તે ) પણે લેવાથી પાંચજ ઈકિયે છે. અને જીભ હાથ પગ વિગેરે આત્મા સાથે સાધારણ રીતે એક પણે હેવાથી કરણ પણે વપરાતી નથી અને કંઈ પણ કિયાના ઉપકાર પણાથી જે કરણ પણું માનીએ તે તે પ્રમાણે “ભ્ર” (પાંપણ) અથવા ઉદર (પેટ) વિગેરે પણ ઉંચેનિચે થવાને સંભવ હોવાથી તેનામાં પણ કરણ પણું થાય, વલી ઇદ્રિના