________________
એ ન કરે, જેમ કેઈ ધન વિગેરેની હાની થતાં ગાંડે બની ગમે તેમ કરે પણ તેને કાળ અકાળને વિવકે નથી એમ જાણવું. - જેમકે “ચંડપ્રોત” નામના રાજાએ મૃગાવતી નામની રાણી, જેને પતિ “ શતાનિક ” રાજા મરણ પામેલ છે. તેના કહેવાથી મહીત થઈને જે કાળે કીલે લેવાને છે તે કાળે ન લેતાં કલા વિગેરે નવા સુધરાવીને લેવાની ઈરછ કરી (પણ લઈ શકે નહિ.)
પણ જે યોગ્ય કાળે કિયા કરે છે. તે બાધા રહીત. બધી ક્રિયા કરે છે. કહ્યું છે કે, "मासैरष्टभिरहा च, पूर्वेण वयसाऽऽयुषा। तत् कर्तव्यं मनुष्येण, येनान्तेसुखमेधते ॥१॥"
આઠ માસ તથા દિવસે તથા જુવાનીમાં. પહેલા આયુષ્ય માં માણસે કૃત્ય કરી લેવું એટલે બાર માસમાં ચોમાસાના ચારમાસમાં પાણી કાદવ વિગેરેનાં દુઃખ ન ભેગવવાં પડે માટે કમાવું કે સંગ્રહ કરે, તે આઠ માસમાં કરે, તથા રાતના અંધારામાં ખરાબ માલ ન આવે પરની હિંસા ન થાય માટે દરેક કાર્ય દિવસના કરવું તથા પહેલી અવસ્થામાં વિદ્યા ભણી ધન ઉપાર્જન કરવું તથા યુવાનીમાં ધર્મ સાધ. કે જેથી પાછલી વૃધાવસ્થામાં દુઃખ ભેગવવું ન પડે અને સુખ મેળવે.