________________
(૮૮) જેમ મૃત્યુને આવતાં અકાળ નડતું નથી તેમ ધર્મનું અનુષ્ઠાન કરતાં પણ અકાળ નડતા નથી, ત્યારે શા માટે કાળ અકાળને સમુથાથી થાય છે. એ માટે કહે છે. સંજોગને માટે અર્થાત્ જેને પ્રજન છે, તે તેને માટે કરે છે. ધન ધાન્ય. સેનું બે પગવાલાં દાસ દાસી અને ચાર પગવાલાં ઘેડ વિગેરે તથા ૨જ્ય સ્ત્રી વિગેરેને સંસારમાં અમુક અમુક કારણે સોગ થાય છે. તેને માટે અથવા તે શબ્દાદિ વિષય તેને સોગ અથવા માતા પિતા વિગેરેને સંગ વડે તેને માટે સંસારી છે કાળમાં અથવા અકાળમાં કામ નરનારા થાય છે.
કઈ અર્થ એટલે રત્નકપિ વિગેરે અથવા કેઈ અત્યંત લેભને લીધે સ્વાર્થી બની કાળ અકાળ જોયા વિના મમણ શેઠ માફક કરવા મડે છે. તે મેમણ શેઠનું દૃષ્ટાંત કહે છે આ શેઠે અતિશય ધન છતાં યુવાવસ્થામાં (સુખ ભેગવવું છોડીને) જળ સ્થળને માર્ગે જુદા જુદા દેશમાં માલ ભરીને વહાણ. ગાડાં ઉંટની મંડલી વિગેરેના ભારથી ભરેલાં મેકલીને(નાફે મેળવ્યા છતાં સંતેષ ન પકડ) પછી ભર ચોમાસામાં સાત રાત્રી સુધી મૂશળ પ્રમાણ જળ ધારા પડતે વરસાદથી બધા પ્રાણી એક જગ્યાએ સ્થિર થયા પણ આ શેઠ સંતેષ ન પકડતાં પિતાના શહેરની નજદીકમાં રહેલી મહા નદીના પુરમાં તણાઈ આવેલા લાકડાં લેવાની ઈચ્છા વાલે ધનને