________________
(૪૭)
છે. એમ કષાયા તે ગતિના સાધનના હેતુએ કહ્યા, આ કષા થના નામ વિગેરે આઠ પ્રકારે નિક્ષેપા કહ્યા. તેને કયા નથવાલે શુ ઇચ્છે છે. તે કહે છે.
નગમ નયવાલે સામાન્ય વિશેષ રૂપપણાથી તથા તેનું એકગમ પણું નહાવાથી તેના અભીપ્રાય પ્રમાણે બધાએ નિક્ષેપા નામ વિગેરે આઠે માને છે. અને સ`ગ્રહવ્યહવાર નયવાલા કષાય સંબ’ધના અભાવથી. આદેશ. અને સમુત્પત્તિ એ એ નિશ્રેષાને ઇચ્છતા નથી. રૂજી સૂત્રવાલે વર્તમાન અને ઈચ્છિતા હાવાથી આદેશ, સમુત્પત્તિ અને સ્થાપના નિક્ષેપાને ઇચ્છતા, નથી શબ્દ નયવાઢેર નામના પણ કથ· ચિતભાવની અ ંદર રહેલા ભાવથી નામ અને ભાવ, એવા એ નિક્ષેપાનેજ ઈચ્છે છે આ પ્રમાણે કષાયેા કર્મના કારણપણે કહ્યા. અને તે કમ સંસારનું કારણ છે. હવે સંસાર કેટલા પ્રકારના છે તે તાવે છે.
दव्वे खित्ते काले, भवसंसारे अ भावसंसारे । पंचविहो संसारो, जत्थे ते संसरति जिआ ॥१८२॥
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ, એમ પાંચ પ્રકા૨ના સ'સાર છે, જેમાં સ'સારી જીવા ભ્રમણ કરે છે. (નામ સ્થાપના સુગમ હાવાથી નિયુક્તિ કારે લીધા નથી એમ જણાય છે.) દ્રશ્ય સૌંસારમાં ન શરીર ભવ્યશરીર છેાડીને દ્રવ્ય સંસારરૂપ આ સંસારજ છે, અને ક્ષેત્ર સંસાર જે ક્ષેત્રમાં દ્રવ્યે આમ તેમ સ'સરે (ખસે) તે છે. કાળ સંસાર તે
તે