________________
(૭૩)
પથ તે ધૈર્યા પથ છે તેના આશ્રય થાય તે ઇૌપથિક જાણવી. પ્રશ્ન-ચર્યાના પથ કર્યો છે! કે જેને આશ્રી પથિકી થાય છે ?
ઉત્તર—આ વ્યુત્પત્તિ ( ઉત્પન્ન થવાને ) નિમિત્ત છે કારણ કે તે ઉભા રહેનારને પણ થાય છે. પણ પ્રવૃત્તિ નિમિત્ત તે સ્થિતિના અભાવ છે, અને તે ઉપશાંત ક્ષીણમે હ તથા સયાગી કેવળીન હોય છે, કારણ કે સચેાગી કેવળીએ બેઠેલા હાય તાપણુ નિશ્ચયથી સૂક્ષ્મ ગાત્રના સંચારવાલા હાય છે.
&
“દેવસી ૫ અંતે ! અમિ સમાનનેતુ આનાसपदेसेसु इत्थं वा पार्थवा ओगाहिता णं पडिसाहरेज्जा, पमू णं भंते! केवली ते सु चैवागासपदेसेसु पडिसाहरितए ! णो इणट्टे समठ्ठे, कह ?, केवलिस्सणं चलाई सरीरोवगरणाई भवति, च लोवगरणत्ताए केवली णो सञ्चाएति. तेसु चैवागा सपदेसेसु हत्यं वा पायं वा पडिसाहरित " પ્રશ્ન—હે ભગવંત ? જે સમયમાં કેવળજ્ઞાનીએ જે આકાશ પ્રદેશોમાં હાથ અથવા પગ પહેલાં મુકીને પાછે તે જગ્યાએ લઈ શકે ?
ઉત્તર-૪ ગાતમ. તે સમથ નથી.
.