________________
ગુણ છે, તેજ મૂળ સ્થાન સંસારનું પ્રધાન કારણ છે બાકી બધું પૂર્વ માફક લેવું. તે ગુણ અને મૂળ સ્થાનનું નિયમ્ય (દેરવવા ગ્ય) તથા નિયામકભાવ બતાવતાં તેના તેના સ્વીકારેલા વિષય કષાય વિગેરેનાં બીજ અને અંકુરના ન્યાયવડે પરસ્પર કાર્યકારણભાવ સૂત્રવડેજ બતાવે છે, એટલે સંસારનું મૂળ અથવા કર્મનું મૂળ અથવા કષાનું સ્થાન આશ્રય તે, શબ્દાદિ ગુણ પણ આજ છે, અથવા કષાય મૂળ શબ્દદિકનું જે સ્થાન છે, તે કર્મ સંસાર છે, અને તે તે સ્વભાવની પ્રાપ્તિથી ગુણ પણ તેજ છે, અથવા શબ્દાદિક કષાય પરિણામ મૂળ જે સંસાર અથવા કમનું જે સ્થાન મેહનીયકર્મ છે, તે શબ્દાદિ કષાયથી પરિણામવાળે આત્મા છે, તેના ગુણની પ્રાપ્તિથી ગુણ પણ તેજ છે, અથવા સંસારકષાય મૂળ જે આત્મા, તેનું સ્થાન વિષ
ને અભિલાષ તે પણ શબ્દાદિ વિષયપણાથી ગુણરૂપજ છે, અને અહીંયા વિષયના લેવાથી વિષયીને પણ આક્ષે પથી, અને સુચન માત્ર કરવાથી સ્ત્રનું પણ એમ જાણવું કે જે જીવ ગુણમાં, અથવા ગુણેમાં વર્તે છે, તે મૂળ સ્થાનમાં અથવા મૂળ સ્થાનેમાં વર્તે છે, અને જે મૂળ સ્થાન વિગેરેમાં વતે છે, તેજ ગુણેમાં વર્તે છે.
જે જીવ પૂર્વે વર્ણવેલા શબ્દાદિક ગુણેમાં વતે તેજ સંસાર મૂળ કષાય આદિ સ્થાન વિગેરેમાં વતે છે, અને તેજ બીજા સૂત્રની અપેક્ષાવડે વ્યત્યય (