________________
(૮૧)
કરવાથી પૂર્વ માફક ચે જવું; કારણકે, સૂત્રનું અનંતગમ અને પર્યાયપણું છે.
વળી આ પણ જેવું. જે ગુણ તેજ મૂળ સ્થાન છે, અને જે મૂળ તેજ ગુણ, અને સ્થાન પણ તેજ છે, અને જે સ્થાન તેજ ગુણ અને મૂછ પણ તેજ છે.
આ પ્રમાણે બીજા વિકલ્પમાં પણ એ જવું અને વિષયને નિર્દેશ (બતાવવા) માં વિષયી પણ બતાવી દીધું છે. જે ગુણમાં વર્તે છે. તે જ મૂળસ્થાનમાં વર્તે છે. તે પ્રમાણે બધે જાણવું. અહી સર્વિસનું કહેલું હોવાથી સૂવનું અનંત અર્થપણું જાણવું તે આ પ્રમાણે છે.
અહી કષાય વિગેરે મૂળ બતાવ્યું. અને કેધ વિગેરે ચાર કષાયે છે. વલી અનતાનું બંધી વિગેરે ચાર ભેદે કંધ છે. અને અનંતાનુબંધીનાં અસંખ્યય લેકાકાશ પ્રદેશ પ્રમાણ બંધના અધ્યવસાયનાં સ્થાન જાણવાં તથા તેએના પર્યાય પણ અનંતા છે. તેથી પ્રત્યેકને સ્થાન ગુણના નિરૂપણવડે સૂત્રનું અનંત અર્થપણું થાય છે. છેદમસ્થ (કેવળ જ્ઞાનવિનાના છે અને બધા આયુષ્યમાં પણ તે મેળવી ન શકાય તેથી અનંત પણાને લીધે સમજાવવાને પણ અશકય છે. પણ એમ અહીં આ દિશાવડે થેડામાં દિગદર્શન રૂપે બતાવ્યું છે. અને કુશાગ્ર ( તિક્ષણ) બુધ્ધિ વાલાએ ગુણ સ્થાનેનું પરસ્પર કાય કારણ ભાવ વિગેરેની સંજના કરવી.
તેથી આ પ્રમાણે જે ગુણ તેજ મૂળસ્થાન, અને જે