________________
(૭૫)
વણું થી શુકલ ( ધોળુ' ) છે લેપથી મંદ છે જેમકે કરકરી ભૂકીની મુઠી ભરીને પાલીસ કરેલી ભીત ઉપર નાખતાં જેમ અલ્પ (નહી જેવા) લેપ થાય, તેમ મહાવ્યયે કરેલુ તે એક સમયમાંજ બધું દૂર થઇ જાય છે, સાતાવેદનીના ઘણાપણાથી અનુત્તર વિમાનના દેવતાનું સુખનું ઘણાપણું છે (સુખ ભાગવવા છતાં તેમને અલ્પમેહથી નવાં અશુભ કર્મ બંધાતાં નથી ) ઇર્ષ્યા પથિક કહ્યું. હવે આધા કર્મ કહે છે.
જે નિમિત્તને આશ્રથી પૂર્વે કહેલા આઠે પ્રકારના ક્રમ 'ધાય; તે આધાકમ છે, અને તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગધ વિગેરે છે. જેમકે શબ્દ વિગેરે કામ ગુણના વિષયને રસીયા સુખની ઇચ્છાથી મેાહુમાં જેની બુદ્ધિ હણાઈ ગઈ છે, એવા જીવ ખરીરીતે તે વિષયામાં સુખ નથી; છતાં તેમાં સુખને ખાટા આરોપ કરીને તેને ભાગવે છે, તેથી કહ્યું છેઃ
“યુવાÆજેવુ વિષયેષુ સુલામમાન', સૌથ્થાत्मकेषु नियमादिषु दुःख बुद्धिः । उत्कीर्णवर्णपदपति रिवान्यरूपा, सारूप्यमेति विपरीत गति પ્રોનાત્ ॥li” (વસંત તિલકા)
દુઃખરૂષ-વિષયમાં સુખનું અભિમાન કરીને ખરા સુખ