________________
(૭૨)
ચજીએ, ત્યાં છઠ્ઠી સાતમી વિભક્તિ હોય છે, અને જ્યાં ? નિર્ધારણ પા. ૨-૩-૪૧ આ સૂત્રવડે કરાય છે. જેમ ગામાં કાળી ગાય સૈથી વધારે દુધવાળી છે. મનુષ્યમાં પટનાના રહેવાશી વધારે પૈસાદાર છે. તેમ કર્મવર્ગણના પુતળે વેદનીય કર્મમાં બહુ વધારે છે, પણ જેમાં વિશેષ વાચીશબ્દ અવધિપણે લઈએ ત્યાં પાંચમી વિભક્તિ જ વપરાય જેમકે–ખંડ, સુંડ, શબલ, શાબલેય, ધવલ ધાવલેય આ વ્યક્તિઓથી કાળી ગાય વધારે દુધવાળી છે. અહીં તે વિભાગ પિતે કારણ નથી અથવા વિભાગ વિના છે. જેથી માથુર પાટલીપુત્રકાદિ વિભાગ વડે વિભકતેનું સામાન્ય મનુષ્ય વિગેરે શબ્દ ઉચ્ચારણમાં છઠ્ઠી સાતમી વિભક્તિ થાય છે. પણ જ્યાં મથુરાના રહેવાસી વિગેરેમાં કોઈ પણ વિશેષ અવધિપણે લેવાય તેમાં કાર્યવાશથી એક સ્થાનમાં પણ પાંચમી વિભકિતજ લેવાય, તેજ પ્રમાણે અહીઓ કર્મ વગણના એકપણામાં તેના વિશેવન અવધિપણે ઉપાદાન કરવાથી પાંચમીજ વિભક્તિ એગ્ય છે. તેથી વિશેષ અધિક વેદનીયમાં છે. આ પ્રમાણે પ્રદેશબંધ કો. તથા સમુદાન કર્મ પણ કહ્યું
હવે ઈપથિક કહે છે. ઈ, ધાતુને અર્થ ગતિ અને પ્રેરણ છે. અને ભાવમાં ય પ્રત્યય લાગવાથી સ્ત્રીલિગે ઈર્યો શબ્દ થાય છે, તેને