________________
(૬૦) નામકમ બેતાળીસ ભેરે છે, તેમાં ગતિ વિગેરે ભેદ છે. વળી ઉત્તર પ્રકૃતિથી તાણું (૩) ભેદ છે, તેને ખુલાસે. કહે છે. ગતિ નારક; વિગેરે ચાર ભેદે છે. જાતિ એકેન્દ્રિય વિગેરે પાંચ છે. શરીરે દારિક વિગેરે પાંચ છે. દારિક ચિક્રિય, અને આહારક. એમ ત્રણ શરીરનાં અંગોપાંગ ત્રણ છે.
નિમણું નામ સર્વ જીવ શરીરનાં અવયવનું નિપાદક (બનાવનાર) હેવાથી એક પ્રકારે છે.
બંધનનામ દારિક વિગેરે કર્મવર્ગણાનું એકપણું કરનાર પાંચ પ્રકારે છે, તથા સંઘાતનામ દારિક વિગેરે કર્મવર્ગણની રચના વિશેષ કરીને સ્થાપનાર તે પાંચ પ્રકારે છે. સંસ્થાનનામ સમચતુરસ્ત્ર (બધી બાજુ સરખું) વિગેરે છ પ્રકારે છે.
સંહનન નામ વજીરૂષભ નારાચ વિગેરે છ પ્રકારે છે. સ્પર્શ આઠ પ્રકારે છે. રસ પાંચ પ્રકારે છે. ગંધ બે પ્રકારે છે અને વર્ણ પાંચ પ્રકારે છે–
અનુપૂર્વી નારક વિગેરે ચાર પ્રકારે છે. વિહાગતિ પ્રશસ્ત તથા અપ્રશસ્ત એમ બે ભેદે છે. અગુરૂ લઘુ ઉપઘાત પરાઘાત આપ ઉદ્યત ઉચ્છવાસ પ્રત્યેક સાધારણ ત્રણ સ્થાવર શુભ અશુભ સુભગ દુર્લંગ સુસ્વર
સ્વર સૂમ બાદર પર્યાપ્તક અપર્યાપ્તક સ્થિર અસ્થિર આદેય અનાદેય યશ કીર્તિ અયશ કીતિ તીર્થકર નામ