________________
નેશ્વર વિગેરે પંચ પરમેષિને ભક્ત હય, સૂત્ર ભણનાની રૂચીવાળ હોય; અહંકારી ન હય, ગુણેને રાગી હાય; તે ઉંચ ગાત્ર બાંધે છે, અને તેનાથી ઉલટા ગુણ (દુર્ગણવાળ) નીચ ગોત્ર બાંધે છે. * पाणवहादीसु रतो, जिणपूणामोक्खमग्गविग्घयरो। अजेइ अंतरायं, ण लहइ जोणेच्छियं लाभं ॥११॥
પ્રાણવધ (જીવહિંસા) વિગેરે પાપમાં રક્ત જિનેશ્વરની પૂજા તથા મેક્ષમાર્ગનાં જે કૃત્ય તેમાં વિદન કરનારે હેય તે અંતરાય કર્મ બાંધે છે, અને તે કર્મના પ્રતાપથી ઈચ્છિત વસ્તુ મેળવતે નથી.
* સ્થિતિબંધ. મૂળ અને ઉત્તર પ્રવૃતિઓને ઉત્કૃષ્ટ અને જઘન્ય (સાથી થોડે) એવા બે ભેદ છે, તેમાં ઉત્કૃષ્ટથી મૂળ. પ્રકૃતિ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય અંતરાય એ સર કર્મની ૩૩ કેડા કેડી સાગરોપમ સ્થિતિ છે, અને જેટલી કેડાર્ક સ્થિતિ હોય તેટલા સેંકડો વર્ષો સુધી અબાધા હોય; ત્યારપછી પ્રદેશથી અથવા વિપાકથી કર્મને અનુભવ (ભેગવવું) થાય એ પ્રમાણે દરેક કર્મની સ્થિતિમાં જાણવું.
મેહનીય કર્મની ૭૦ કડાકી સાગરોપમ છે. નામ અને ગેત્ર