________________
(૫૮) બ્ધ આકાશ ભાગમાં રહેલ કામણ શરીરને યોગ્ય કમળને જે બાંધે છે તેને પ્રયોગ કર્મ કહે છે. કહ્યું છે કે"जाव णं एस जीवे एयइ, वेयइ, चलइ फंदई त्यादि ताव णं अट्टविहबंधए वा, सत्तविहबंधए वा, छ. विबंधए वा, एगविहपंधए वा, नोणं अबंधए"। - જ્યાં સુધી આ જીવ હાલે છે. વધારે હાલે છે. ચાલે છે. ફરકે છે. ત્યાં સુધી આઠ પ્રકારના કર્મને બંધક સાત, પ્રકારના છ પ્રકારના અથવા એક પ્રકારના પણ કમને બંધક છે, પણ તે અબંધક હતો જ નથી.
- સદાન કર્મ (સમુદાન શબ્દની ઉત્પત્તિ સં. તથા આ ઉપસર્ગ સાથે દા. ધાતુ જે દેવાના અર્થ માં છે, તેનું યુટ અંતથી પૃદર વિગેરે પાઠ વડે આકારને ઉકાર આદેશ થશથી સમાદાનને બદલે સમુદાન શબ્દ થયે છે.) તેમાં પ્રયોગ કર્મવડે એક રૂપ પણે ગ્રહણ કરેલી કર્મ વગણઓની સમ્યક મૂળ ઉત્તર પ્રકૃતિ સ્થિતિ અનુભવ અને પ્રદેશ બંધવાળા ભેદ વડે આ ઉપસર્ગ (જેને અર્થ મર્યાદા છે તે) વડે દેશ (3) સર્વ ઉપઘાતી રૂ૫ વડે તેજ પ્રમાણે સ્પષ્ટ નિધત્ત નિકાચિત એવી ત્રણ અવસ્થા વડે જે સ્વીકાર કરે તેજ સમુદાન છે, અને તે કર્મનું નામ સમુદાન કર્યું છે.
*
*