________________
(૫૪)
દ્રવ્ય વર્ગણ છે. જઘન્ય વગણને અનંતમ ભાગ વિશેષ છે. ફરીથી પ્રદેશના વધતા કમથી અગ્રહણ વર્ગ છે. વિશેષમાં અભવ્યને અનંત ગુણ વિગેરે છે. અને તે વર્ગશુઓ પ્રદેશના બહુ પણથી અને અતિ સૂક્ષ્મ પણાથી મને દ્રવ્યને અગ્ય વર્ગણાઓ છે, તથા અલ્પ પ્રદેશપણુથી અને બાદર પણાથી કાશ્મણ શરીરને પણ અયોગ્ય છે, તેના ઉપર એક રૂપ નાંખવાથી જઘન્ય કામેણુ શરીરની વણા છે, વળી એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં ઉત્કૃષ્ટ અનંત સુધી છે.
પ્રમ–જઘન્ય ઉત્કૃષ્ટને શું વિશેષ છે.?
ઉત્તર–જઘન્ય વર્ગણાને અનંતમ ભાગ અધિક તે ઉષ્ટ વર્ગણ છે, અને તે અનંત ભાગ અનંતા અનંત, પરમાણુ રૂપ હોવાથી અનંત ભેદથી ભિન્ન કર્મ દ્રવ્યની વર્ગણાઓ છે, અને અહીં તેમનું પ્રયોજન છે. કારણ કે દ્રવ્ય કર્મના વ્યાખ્યાનની અહીં વાત ચાલે છે, અને હવે પછીની વર્ગણાઓ ક્રમે આવેલી છે, તે શિષ્યના ઉપર ઉપકારની બુદ્ધિથી કહેવાય છે. આ વલી ઉત્કૃષ્ટ કર્મ વગણ ઉપર એક રૂપ નાંખવાથી જઘન્ય ઉત્કૃષ્ટ ભેદથી ભિન્ન પ્રવ વર્ગણા છે, તે જઘન્યથી ઉત્કૃષ્ટી સર્વ જીવેથી અનત ગુણી છે, તેના ઉપર એક રૂપ નાંખવાથી કમવડે અનંતીજ જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાલી અધુર