________________
(૫૨) અને અલ્પ પ્રદેશપણાથી તેજસ શરીરને પણ અયોગ્ય છે. "
પ્રશ્ન –જઘન્ય ઉદને અહીં કેટલું અંતર છે? ઉત્તર-જઘન્યથી ઉત્કૃષ્ટ અનંત ગુણ છે. પ્ર–કયા ગુણાકાર વડે ?
ઉત્તર–અભવ્યથી અનંત ગુણા અને સિદ્ધથી અને તમે ભાગે છે.
તેના ઉપર એકરૂપ નાંખવાથી તેજસ શરીરને વેગ્ય વગણ જઘન્ય છે, તે પ્રદેશ વૃદ્ધિએ વધતી ઉત્કૃષ્ટ સુધી અનતી થાય છે.
પ્રમ–જઘન્ય ઉત્કૃષ્ટનું અંતર કેટલું છે!
ઉત્તર-જઘન્યથી ઉત્કૃષ્ટ વિશેષ અધિક છે, અને વિશેષ તે જઘન્ય વગણને અનંત ભાગ છે, તેને પણ અનત પ્રદેશપણું હેવાથી જઘન્ય ઉત્કૃષ્ટની વચમાં રહેલી વણાઓનું અનંતપણું છે, તેજસની ઉત્કૃષ્ટ વર્ગણાના ઉપર એકરૂપ નાંખવાથી વધેલી જે વગણ તે તૈજસ શરીરને આ ગ્રહણ ચગ્ય થાય છે એમ એક એક પ્રદેશ વધતાં ઉત્કૃષ્ટ અંતવાલી અનતી વર્ગણાઓ છે, તે તૈજસ શરીરને તેના અતિ સૂમ પણાથી તથા બહુ પ્રદેશપણુથી અયોગ્ય છે, તેમ બાદરપણાથી અને અલ્પ પ્રદેશપણાથી ભાષા દ્રવ્યને પણ અય છે.
જઘન્ય ઉત્કૃષ્ટતું અનંત ગુણપણાથી વિશેષ છે અને