________________
(૫૧) (શરીર)ને પણ અગ્ય છે, એ પ્રમાણે જેમ જેમ પ્રદેશને ઉપચય થાય તેમ તેમ વિશ્રા પરિણામના વશથી વર્ગણીઓનું અતિશય સૂમપણું જાણવું; તેજ ઉત્કૃષ્ટ ઉપર એકરૂપ નાંખવાથી ચગ્ય અયોગ્ય વિગેરે વેકિય શરીર વણાઓનું જઘન્ય ઉત્કૃષ્ટતું વિશેષ લક્ષણ જાણવું; તથા ક્રિય આહારક એ બન્નેના વચમાં રહેલી અગ્ય વર્ગશુઓનું જઘન્ય ઉત્કૃષ્ટ વિશેષ અસંખ્યય ગુણપણું છે, વળી પૂર્વે કહ્યા પ્રમાણે અગ્ય વર્ગણા ઉપર એકરૂપના પ્રક્ષેપથી જઘન્ય આહારક શરીર એગ્ય વર્ગણાઓ થાય. છે, તે પ્રદેશ વૃદ્ધિથી વધતાં ઉત્કૃષ્ટ અનંત સુધી થાય છે.
પ્રશ્ચા–જઘન્ય ઉત્કૃણનું કેટલું અંતર છે? ઉત્તરઃ– જઘન્યથી ઉત્કૃષ્ટ વિશેષ અધિક છે. પ્રશ્ન–વિશેષ કેટલું છે?
ઉત્તરા–જઘન્ય વર્ગણાને જ અનંત ભાગ છે, તેનું પણ અનંત પરમાણુપણું હેવાથી આહારક શરીર એગ્ય વર્ગણાઓનું પ્રદેશ ઉત્તરથી વધતી વર્ગણુઓનું પણ અનંતપણું છે, તે ઉત્કૃષ્ટ વર્ગણામાંજ એકરૂપ ઉમેરવાથી જઘન્ય આહારક શરીરને અગ્ય વર્ગણાઓ થાય છે. ત્યારપછી પ્રદેશ વૃદ્ધિએ વધતી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અનંત થાય ત્યાં સુધી જ આહારક શરીરના સૂકમપણથી અને બહુ પ્રદેશઘણાથી તેને અગ્ય વર્ગણાઓ છે, તેમ બાદરપણાથી