________________
વર્ગણ છે. અધુવ પણાથી અધ્રુવ છે, કારણ કે તેના વિરૂદ્ધ પક્ષવાલી ધવન સદ્ભાવથી તેનું અધુવ પણું છે. અહીં જઘન્ય ઉત્કૃષ્ટને ભેદ હમણું ઉપર કહેલ તેજ છે –તે ઉત્કૃષ્ટના ઉપર એક એકની વૃદ્ધિ કરતાં જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી અનંતીજ શૂન્ય વર્ગણાઓ થાય છે, અને જઘન્ય ઉત્કૃષ્ટને વિશેષ પૂર્વ માફક છે. તેઓને સંસારમાં પણ અભાવ છે, તેથી તેનું નામ શુન્યવર્ગણ રાખ્યું છે. તેમાં એમ કહ્યું છે કે –અgવ વગણના ઉપર પ્રદેશની વૃદ્ધિએ અનંતીને પણ સંભવ થતું નથી. એવી પ્રથમ શૂન્યવગણ છે. તેના ઉપર એકરૂપ વિગેરેની વૃદ્ધિએ જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી પ્રત્યેક શરીરની વગણ થાય છે. જઘન્યથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યય ભાગના પ્રદેશ જેટલા ગુણ ઉત્કૃષ્ટ છે, તેના ઉપર એક એકરૂપની વૃદ્ધિએ જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી અનંતીજ શૂન્ય વર્ગણાઓ થાય છે.
જન્ય વર્ગણથી ઉત્કૃષ્ટી અસંખ્ય ભાગ પ્રદેશગુણી છે, તેને અસંય ભાગ પણ અસંખ્યય લેકાકાશરૂપ છે. આ પ્રસાણે બીજી શુન્યવર્ગણ છે, તેના ઉપર એક પાદિ વૃદ્ધિએ બાદર નિગદ શરીરની વર્ગણ જઘન્યથી છે, અને ક્ષેત્ર પપમના અસંખ્ય ભાગ પ્રદેશગુણી ઉત્કૃષ્ટી છે, તેના ઉપર એકરૂપ વિગેરેની વૃદ્ધિથી જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી ત્રીજી શૂન્યવગણ છે. જઘન્યથી અસંખ્યય ગુણ ઉત્કૃષ્ટી છે.