________________
(૪૫)
ભાવાય
શરીર, ઉપધિ, ક્ષેત્ર, વાસ્તુ, સ્વજન, પ્રેષ્ય, અર્ચા વિગેરે નિમિત્તથી પ્રગટ થએલા જે શખ્સ વિગેરે કામ ગુણુ કારણુ કાર્ય ભૂત કષાય કર્મ નાયરૂપ આત્માના પરિણામ વિશેષ તે ક્રોષ માન માયા લાભ એવા ચાર કષાય છે. તે દરેકના અન’તાનુ બધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન આવરણ તથા સંજવલન, એવા ચાર ભેદ વડે ગણતાં સોળ ભેદ વાલા ભાવ કષાય છે. તેઓનુ સ્વરૂપ તથા અનુબંધનું ફળ ગાથા વર્ડ કહે છે. -'जलरेणुपुढं विपव्वय, राईसरिसो चन्हो कोहो । तिणिसल्याकटुडिय, सेलत्थंभोवमो माणो ॥ १ ॥
'
પાણીમાં રેતીમાં જમીન ઉપર અને પર્વત ઉપર જે ફાટ પડવા જેવા દેખાવ થાય, છે તે ચાર પ્રકારના ક્રોધ છે. (રતીમાં કાઢેલી લીટી, પવનથી તુરત મલી જાય, તેવા સજવલન ક્રાય જાણવા. એમ અનુક્રમે દરેક વધારે વધારે પ્રમાણમાં જાણવા) તથા તિનિશ લતા લાકડું હાક પથરના થાંભલે એ ચારની ઉપમા વાલું માન છે. ( તિનિશ લતા ઝટ વળે તેમ સજવલન માનવાળા માન મુકી ઝટ નમે આકીના માન વાલા કઠણાઈથી નમે પણ પથરના થાંભલે નમે નહી તેમ અનંતાનું અધી માનવાલેા નમે નહી)