________________
(૪૩)
દ્વન્દ્વ સમાસ કરવેશ. ) આ બધાને અંગે કષાયા વિષયપણે રહ્યા છે, અને આત્મામાં પ્રસન્નચદ્ર રાજર્ષિ ની માફક વિષયીપણે છે; તેમ એકેન્દ્રિય વિગેરેને પણ કષાયેા છે. આ પ્રમાણે કષાયનું... સ્થાન મતાવવા વડે સૂત્રપદમાં લીધેલુ છે. સ્થાન સમાપ્ત કરીને જીતવાયેાગ્યવિષયવાળા કષાયેાના નિક્ષેપા કહે છે. णामंठवणादविए, उप्पत्ती पञ्चए य आएसो । रसभावकसाए या, तेण य कोहाइया चउरो १८१ કષાયનાનિક્ષેપા.
જેવા છે તેવા અ ન બતાવે; તે નિરપેક્ષ અભિધાન માત્ર તે નામ કષાય છે અને સદ્ભાવ ( તદાકાર ચિત્ર વિગેરે ) અસદ્ભાવ ( તદાકાર નહી. ) જેમ ઇંટ વિગેરેના દેવ મનાવે; ) તે એ પ્રકારે સ્થાપના નિક્ષેપ છે. જેમકે, ભયંકર બ્રૂકુટિ ( આંખની ભ્રમર ) ક્રોધથી ચઢાવી કપાળમાં ત્રણ સળ પાડી ત્રીશૂળ સાથે માઢું તથા આંખ લાલ કરી ઢાઠદાંત પીસતે પરસેવાના પાણી વિગેરેથી સંપૂર્ણ ક્રોધનુ ચિત્ર પુસ્તક અથવા અક્ષ વરાટક ( વિગેરેમાં રહેલ તે સ્થાપના કષાય છે. ( ક્રોધ આશ્રયી છે, અને ક્રોધનાં ચિન્હ જેને પ્રગટ થયાં હોય; તેવા ક્રોધીનું ચિત્ર પુસ્તક અથવા ખીજામાં ચિત્ર પાડે; તે કષાયનું ચિત્ર હાવાથી; સ્થાપના કષાય છે. ) દ્રવ્યકષાયેામાં શરીર તથા ન્ય શરીરથી વ્યતિરિક્ત કમ દ્રશ્ય કષાયા
ક્રોધનું
(
જીવને