________________
તથા નેકર્મ દ્રવ્ય કષા છેતેમાં પ્રથમ જે ઉદીમાં ન આવેલા; અથવા ઉદીણીમાં જે પુદગળે આવેલા હોય તે પુતળે દ્રવ્યના પ્રધાનપણથી કર્મેદ્રવ્ય કષા જાણવા. બિભિતક ( ,
) વિગેરે કર્મ દ્રવ્ય કષા. છે તથા ઉત્પત્તિ કષા શરીર ઉપાધિ ક્ષેત્ર વાસ્તુ સ્થાણું વિગેરે ઉત્પત્તિ કષાયે છે, એટલે જેને આશ્રયીને કષાની ઉત્તિ થાય; તે ઉત્પત્તિ કષાય જાણવા; તેવું જ શાસ્ત્રમાં કહ્યું છે – 'किं एत्तो कट्टयरं, ज मूढो थाणुअम्मि आवडिभो। थाणस्त तस्स रूसह, न अप्पणो इप्पओगस्स ॥॥
કોઈને સ્થાણું (ઝાડનું ઠુંઠું) વિગેરે વાગતાં મૂહ માણસ પિતાના પ્રમાદને દેષ ન કાઢતાં; તેજ સ્થાણ ઉપર કેધ કરે છે. એનાથી વધારે દુખદાયક બીજું શું છે?
પ્રત્યયકષાય. કષાયેના જે પ્રત્યે એટલે બંધના કારણે છે તે અહીંયાં સુંદર અને ખરાબ, એવા ભેદવાળા શબ્દ વિગેરે લેવાનું કારણકે એનાથીજ ઉત્પત્તિ તથા પ્રત્યયનું કાર્ય તથા કારણરૂપે-ભેદ રહેલા છે.
આદેશ કષાય. બનાવટી ભ્રમર વિગેરે ચઢાવવી તે છે.
રસવાય રસથી એટલે કડવા તીખા એમ પાંચ પ્રકારના રસની અંદર રહેલા છે. તે લેવા