________________
પ્રકારના કષાય છે. નવ નેકષાય છે. એમ પચ્ચીસ ભેદે ચારિત્રમેહનીય છે. (પહેલા કર્મગ્રંથમાં મેહનીયમ જુઓ.) તેમાં કામ એ શબ્દ વિગેરે પાંચ વિષયે ચારિત્રમોહ જાણવા તેના વડે અહી સૂત્રમાં અધિકાર છે. કાર
કે, અહીં ચાલુ વિષયમાં કષાયનું સ્થાન છે અને તે શબ્દાદિ પાંચ ગુણરૂપ છે. અને ચારિત્ર મેહનીય પૂર્વે કહેલી ઉત્તરપ્રકૃતિ જે સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદ તથા હાસ્ય રતિભથી આશ્રીત કામ આશ્રયવાળા કષાયે સંસા રનું મૂળ છે અને કર્મમાં પ્રધાન કારણ એ છે તે બતાવે છે. संसारस्त उ मूलं, कम्मं तत्सवि हुंति य कसाया।
સંસાર તે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ એમ ચાર પ્રકારે ગતિરૂપ સંસારનું ભ્રમણ છે. તેનું મૂળ કારણ આઠ પ્રકારનું કર્મ છે. તે કર્મનું પણ મૂળ કારણ કષાયે છે. તે ક્રોધ વિગેરે સંસારનું નિમિત્ત છે, અને તે પ્રતિપાદિત શબ્દ વિગેરે સ્થાનેનું પ્રચુરસ્થાનપણું બતાવવા ફરીથી
સ્થાન વિશેષ અડધી ગાથાવડે કહે છે. ते सयणपेसअत्था. इएस अज्झत्थओ अद्विआ॥१८॥
પહેલાં અને પછી પરિચયવાળાં માતા પિતા સાસુસસરા વિગેરે જે સ્વજન (સગાં) છે. તથા નેકર વિગેરે પ્રખ્ય છે અને ધન ધાન્ય કુખ્ય (તાંબુ–પીતળ વિગેરે) વાસ્તુ (ઘર) રત્ન એ અર્થ કહેવાય છે (તે સ્વજન વિગેરેને