________________
"जह मत्थयसूईए, हयाए हम्मए तलो। तहा कम्माणि इम्मंति, मोहणिजे खये गए ॥१॥
જેમ તાડના ઝાડની જે સૂઇ મથાળે રહેલી છે. તે નાશ કરતાં તાડનું ઝાડ નાશ પામે છે, તેજ પ્રમાણે મોહનીય કર્મ નાશ પામતાં બીજા કો નાશ પામે છે.
આ મેહનીય કર્મ દર્શને મહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદે છે, તે બતાવે છે. दुविही अ हाइ मोहो, सणमोहो चरित्तमोहो । कामा चरित्तमोहो, तेणहिगारो इहं सुत्ते ॥१७९॥ | દર્શને મોહનીચ અને ચાસ્ત્રિ મેહનીય એમ બે ભેદે કહ્યું. અને બંધના હેતુનું પણ બે પ્રકારે પણું છે તે બતાવે છે.
અહંત (જિનેશ્વર) સિક્વ, ચૈત્ય, તપ, શ્રત ગુરૂ, સાધુ, સંઘના પ્રત્યેનીક (જિનેશ્વરથી સંઘ સુધી જે પદે છે, જેમાં ગુણ અને ગુણ એ બંને આવે છે તેમના શત્રુ)પણે જે વર્તે તે દર્શન મેહનીય કર્મ બાંધે છે. અને જેના વડે જીવ અનત સંસારરૂપ સમુદ્રના મધ્યમાં પડે છે તથા તીવ્ર કષાય બહુરાગ દ્વેષરૂપ મેહથી ઘેરાએલે બની દેશ વિરતિ અને સર્વ વિરતિને હણનારે ચારિત્ર મેહનીય કર્મ બાંધે છે. . તેમાં મિથ્યાત્વ, સમ્ય મિથ્યારવ (મિશ્ર) અને સભ્યક એમ ત્રણ ભેદે દર્શન મેહનીય-કર્મ છે, તથા સોળ