________________
ઉત્તર–કારણ કે કર્મ સ્થિતિનું મૂળ કષાય છે અને કર્મ સ્થિતિ સંસારનું મૂળ છે. સંસારીને અવશ્ય કષા હોય છે, તે કહે છે– जह मध पायवाणं, भूमीए पईडियाई मूलाई। इय कम्न पायवाणं, संसारपइडिया मूला ॥१७७॥ - જેમ સર્વ ઝાડેનાં મૂળ પૃથ્વીમાં રહેલાં છે તે જ પ્રમાણે કર્મ રૂપ વૃક્ષના કષાય રૂપે મૂળ સંસારમાં રહેલાં છે.
શંકા–આ અમે કેવી રીતે માનીએ કે કર્મનું મૂળ કષાય છે.?
ઉત્તર–મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય, ગ, એબંધના હેતુ છે. આગમમાં પણ કહ્યું છે કે–
“जीवे णं भंते ! कतिहिं ठाणेहिं णाणावरणिलं कम्नं बंधइ ? गोयमा, दोहिं ठाणेहि, तंजहारागेण व दोसेण च । रागेदुविहे-माया लोभेय, दोसे दुविहे कोहे य माणे य, एएहिं चउहिं ठाणेहिं वीरिआ वहिएहिं णाणावरणिनं कम्मं बंधह॥
હે ભગવંત, જીવ કેટલાં સ્થાન વડે, જ્ઞાન આવરણીય કર્મ બાંધે છે- ઉત્તર–હે ગતમ. રાગ અને દ્વેષ એ બે સ્થાન વડે બાંધે છે અને એ રાગ માયા ને લેભ એમ બે ભેદે છે, તથા