________________
(૩૮)
રૂપે માનીને આંધળાથી પણ વધારે આંધળે બની કામી જીવે રમણીય વિષયે જોઈને આનંદ પામે છે તેથી કહ્યું છેदृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽव स्थितं, रागान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत् पश्यति । कुन्देन्दीवरपूर्णचद्रकलश श्रीमल्लतापल्लवा, नारोप्याशुचिराशिषु प्रियतमा गात्रेषु यन्मोदते ॥
| (શાર્દૂલવિક્રીડિત). આંધળે છે તે જગતમાં જોવા જેવી વસ્તુ જોઈ શકો નથી પણ રાગથી આંધળે થએલે પિતે આત્મા છે તે આત્મ ભાવને છેડીને અનાત્મ ભાવને જુએ છે જેમકે છતી વસ્તુ કંદ (કુલ) ઈદીવર (કમળ) પૂર્ણચંદ્ર કળસ શ્રીમત્ લતાપલે જેવાની ગંદકીના ઢગલા રૂપ પ્રિય સ્ત્રીના શરીરને ઉપમાઓ આપીને તેમાં કામી આનંદ માને છે. (સાક્ષાત ઉત્તમ વસ્તુઓ છેડીને દુધથી ભરેલા સ્ત્રીના ગંદા શરીરમાં આનંદ માને છે) અથવા કર્કશ શબ્દો સાંભળીને તેમાં દ્વિપ કરે છે તેથી મનહર અથવા અણગમતા શબ્દ વિગેરે વિષયે કષાયેનું મૂળસ્થાન છે. અને તે કષા સંસારનું મૂળ છે..
પ્રશ્ન–જે શબ્દાદિ વિષયે કષાય છે તે તેનાથી સંસાર કેવી રીતે છે?