________________
(૧૪)
જેણે કષાય લેકને વિજય કર્યો, તે સંસાથી જલ્દ મુકાય છે. તેથી કષાયથી દૂર રહેવું. તેજ કલ્યાણકારી છે. (ખુ અવ્યય “જ” ના અર્થમાં જ છે.)
પ્રશ્ન–કષાય લેકથી જ દૂર રહ્યો. તેજ સંસારથી મૂકાય છે કે બીજા કેઈ પાપના હેતુઓ છે. કે જે દૂર કરવાથી મેક્ષ મળે?
ઉત્તર–કામ એટલે સંસારી વિષયની જે બેટી બુદ્ધિ છે તે પણ નિવારણ કરવાથી જ મોક્ષ મળે છે?
નામ નિષ્પન્ન નિક્ષેપ પુરે થયે. હવે સૂત્ર આલાપક નિક્ષેપાને કહે છે તેને માટે સૂત્ર જોઈએ તે સૂવ નિર્દોષ ઉચ્ચારવું જોઈએ તે આ છે મૂળ સૂત્ર– "जे गुणेसे मुलढाणे जे मूलढाणे से गुणे" इत्यादि
જે ગુણ છે તે મૂળ સ્થાન છે અને જે મૂળ સ્થાન છે. તે ગુણ છે. એના નિક્ષેપ નિયુક્તિ અનુગમ વડે દરેક પદે નિક્ષેપ કરાય છે. તેમાં ગુણને પંદર ભેદે નિક્ષેપે છે. તે
व्वे खित्ते काले फल, पज्जव गणण करण अभासे। गुण अगुणे अगुण गुणे भवसील गुणे य भाव गुणे॥
( નિઃ ના.
છેલ્લા નામ ગુણ, સ્થાપના ગુણ દ્રવ્ય, ગુણ ક્ષેત્ર ગુણકાળ ગુણ ફળ ગુણ, પર્યવ ગુણ, ગણના ગુણ, કરણ ગુણ, અભ્યાસ