________________
અચળ સ્થાન. આસ્થાન ચાર પ્રકારે છે, તેના સાદિ પર્યવ સાન વિગેરે છે તે બતાવે છે. પરમાણુ વિગેરે દ્રવ્યને એક પ્રદેશ વિગેરેમાં જઘન્યથી એક સમય સાદિ સપર્યવસાન અવસ્થાન છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યય કાળ છે. અને સાદિ અપર્યવસાન સ્થાન સિધ્ધનું ભવિષ્યના કાળરૂપ છે. સિધ્ધનું મેક્ષમાં જવું તે આદિ અને ત્યાંથી કેઈપણ વખતે ખસવાનું નથી માટે અનંત છે.
અનાદિ સપર્યવસાન સ્થાન અતીત અધા રૂપનું શેલેશી અવસ્થાના અંત સમયમાં કામણ અને તૈજસ શરીર ધારનારા જે ભવ્ય જીવ છે તેને આશ્રયી જાણવું (જસ અને કામણું શરીર ભવ્ય જીવ સાથે અનાદિ કાળથી જેડાએલાં છે. એને જીવ મેક્ષમાં જતાં તે બંને જીવથી જુદાં થડે છે તે અનાદિસાંત કહેવાય છે.) - અનાદિ અપચવ સાન તે ધર્મ અધર્મ આકાશના સંબંધી છે. (તેમની સ્થિતિ પૂર્વની જેવી છે, તેવી જ હમેશાં રહે છે.)
ગણુના સ્થાન. એક બેથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધી જે ગણત્રી છે. તે લેવી. (જૈનમાં પરાર્ધ ઉપરાંત સંખ્યા છે તે અનુગદ્વાર સૂત્રમાં બતાવેલી છે, ત્યાંથી જેવી.) .
•