________________
(૩૪)
અને સૂક્ષ્મ સંપાયની અંતર મુહર્તાપણાની સ્થિતિ હેવાથી અંત મુહૂર્તના સમયે બરાબર અસંમેય સંયમ સ્થાન છે. યથાખ્યાત ચારિત્રનું જઘન્ય ઉત્કૃષ્ટ સીવાય એકજ સંયમ સ્થાન છે, અથવા સંચમ શ્રેણીની અંદર રહેલા સંયમ સ્થાનને લેવાં, તે આ ક્રમે છે' અનંત ચારિત્ર પર્યાયથી બનેલું એક સંયમ સ્થાન છે. અસંખ્ય સંયમ સ્થાનનું બનેલું કંડક છે. તે અસંખ્યાત કંડકથી ઉત્પન્ન થએલ ઈ સ્થાનનું જોડકું છે, તેથી અસંમેય સ્થાનરૂપ શ્રેણું છે.
- પ્રગ્રહ સ્થાન - પ્રકર્ષથી જેનું વચન લેવાય (માનનીય થાય.) તે પ્રગ્રહ વાક્યા નાયક (નેતા) જણ તે લાકિક અને લેકોત્તર એમ બે પ્રકારે છે તેનું સ્થાન તે પ્ર સ્થાન છે. લેકિકમાં માનનીય વચનવાલા રાજા યુવરાજ મહત્તર (રાજાને હિત શિક્ષક) અમાત્ય (પ્રધાન) રાજકુમાર છે. જોકે ત્તરમાં પણ આચાર્ય ઉપાધ્યાય પ્રવૃત્તિ ( પ્રવર્તક ) સ્થવિર ગણું વહેદક છે.
ધ સ્થાન. આ પણ પાંચ પ્રકારે આલીઢ–પ્રત્યાલીઢ-વિશાખ મંડલ સમપાદ એ રીતે છે–