________________
સ્થાન તે, કાર્યોત્સર્ગ વિગેરે છે, અને એના ઉપલક્ષણથી નિષણું (બેસવું.) વિગેરે પણ જાણવું.
ઉપરતિસ્થાન તે, વિરતિ છે. તેનું સ્થાન એટલે, સાધુ પણું, અથવા શ્રાવકપણું જાણવું; પણ સાધુની સર્વ વિરતિ, અનૈ શ્રાવકની દેશ વિરતિ છે. '
વસતિસ્થાન એટલે, જે સ્થાનમાં ગામ અથવા વાર વિગેરેમાં અમુક કાળ રહેવાનું થાય; તે વસતિ છે.
સંયમસ્થાન સામાયિક છેદેપસ્થાપનીય પરિવાર વિશદ્ધિ તથા સૂમસંપાય, યથાખ્યાત, એમ પાંચ પ્રકારે સંયમ છે. તે દરેકનાં સ્થાન અસંખ્યાત છે.
પ્રમા–અસંખ્યાતની સંખ્યા કેટલી છે?
હજાર–અતિ ઇધિય પાણાને વિષય હોવાથી સાક્ષાત દેખાડવાને શક્તિવાનું નથી, તેથી સિધ્ધાંતમાં આપેલી' ઉપમા પ્રમાણે કહીએ છીએ. એક સમયમાં સૂક્ષમ અનિકાયના છ અસંખ્યય લેકાકાશ પ્રદેશ પ્રમાણુ ઉત્પન્ન થાય છે તેનાથી અસંખ્યાત ગુણ અગ્નિકાય પણે પરિણમેલા છે. તેનાથી પણ તે કાર્ય સ્થિતિ અસંમેય ગુણી છે તેનાથી પણ અનુભાગ બંધ અધ્યવસાય સ્થાન અસંખેય ગુણ છે. આટલાં સંયમનાં સ્થાન સામાન્યથી કહ્યાં. હવે વિશેષથી
' સામાયિક છે પસૂથાપનીય પરિહાર વિશુદ્ધિ-એ ત્રણની દરેકનાં અસંખ્યય લેકાકાશ પ્રદેશ તુલ્ય સંયમ સ્થાન