________________
(૧૩)
ભાવમાં બદલાવવા વડે એટલે આપશમિક વિગેરેથી થતા વિજયનું સ્વરૂપ બતાવીને ચાલુ વાતમાં જે ઉપયોગી છે તે કહે છે.
અહી ભવ લેક મૂળસૂત્રમાં લીધેલ છે તેથી ભ વ લેકજ કહ્યું છે (છંદમાં માત્રા વધવાથી ભાવને બદલે ભવ લી. છે) (તે પ્રમાણે કહ્યું છે. નિર્યુક્તિ ગાથા ૧દ ના છેલ્લા બે પદમાં કહ્યું છે કે ભાવમાં કષાય લેકને અધિકાર છે વિગેરે જાણવું) તે આદચિકભાવ કષાય લેકને આપશમિક વિગેરે ભાવ લેક વડે વિજય કર (કષાયે મેહનીય કામના. ઉદયથી છે, તેને શાંત કરવા અથવા ક્ષય કરવા તે કહે છે.) ચાલુ વિષયમાં તેજ જાણવાનું છે. ટીકાકાર તેજ કહે છે. “આઠ પ્રકારને લેક અને છ પ્રકારને વિજયે એ બનેનું સ્વરૂપ પૂર્વે કહ્યું. તે બનેમાં ભાવ લેક અને ભાવવિજયથી જ અહી પ્રજન છે.” આઠ પ્રકારના કર્મ વડે લેક (જીને સમૂહ) બંધાય છે. અને ધર્મ કરવાથી મૂકાય છે. તે પણ આ અધ્યયનમાં બતાવ્યું છે. તે ભાવ લેક વિજય વડેજ શું ફળ છે તે બતાવે છે. विजिओ कसायलोगो, सेय, खुतो नयत्ति होइ । काम नियत्तमई, खलु संसारा मुच्चई खिप्पं ॥
નિ. બr, I૧૮