________________
(૧૬)
રહ્યો છે તેમાં અચિત્ત દ્રવ્ય બે પ્રકારે છે. અરૂપી અને રૂપી તેમાં અરૂપી દ્રવ્યમાં ધર્મ, અધર્મ, અને આકાશ. એમ ત્રણ ભેદે કરીને જુદા છે. લક્ષણો અનુક્રમે ગતિ સ્થિતિ અને અવગાહ આપવાનું છે અને એને ગુણ પણ અમૂર્ત છે અને અગુરુલઘુ પર્યાપલક્ષણ વાવ્યું છે તેમાં ત્રણેનું અમૂર્ત પણું છે તે પિતાની રૂપભેદ વડે વ્યવસ્થાવાળું નથી. (અમૂ તપણામાં ભેદ નથી (તેમ અગુરુલઘુ પર્યાય પણ છે તે તેના પર્યાયપણથી જ છે જેમકે માટીને પીંડ (ગળે સ્થાન કેશ કુશલ પર્યાયે (માટીને ઘડો બનાવતાં ચાક ઉપર જુદા જુદા આકારે બને છે તે) રૂપવાલી મારી છે. એટલે માટીથી આકારો જુદા નથી, તે જ પ્રમાણે રૂપી દ્રવ્ય પણ સ્કંધ દેશ પ્રદેશ પરમાણુ ભેદવાલું છે તેના ગુણે રૂપ વિગેરે છે તે અભેદપણે રહેલા છે અર્થાત્ એમાં ભેદવડે પ્રાપ્તિ થતી નથી જેમરૂપ પદાર્થથી જુદું પડે તે સંભવ નથી. જેમ પિતાને આત્મા પિતાના જ્ઞાનગુણાથી જુદો પડે તે અશક્ય છે. તેમ બીજા
માં પણ સમજવું. " તેજ પ્રમાણે સચિત્ત એવું છવદ્રવ્ય ઉપયોગ લક્ષણવાળું છે એટલે ઉપગ રાખે. તે જ જીવને વસ્તુનું કે પિતાનું ભાન રહે છે તે આપણું આત્માથી જુદા જ્ઞાન વિગેરે ગુણ નથી. કોઈ જુદા માને તે જીવને અચેતનાપણાને પ્રસંગ આવે. - વાદીની શંકા તે પ્રમાણે માનતાં તે તેના સંબંધથી જીવને અજીવ પણું થશે?