________________
(૨૯)
ચિકમૂળ જાણવું; તથા વિદ્યાગીને તેને રેગ દુર કરવા, જે મૂળને ઉપદેશ કરે, તે ઉપદેશમૂળ-પિપરીમૂળ વિગેરે જાણવાં આદિમૂળ વૃક્ષનાં મૂળની ઉત્પત્તિમાં જે પહેલું કારણ છે કે જેમકે, સ્થાવરનામ ગાત્ર પ્રકૃતિના સંબંધથી તથા મૂળ નિર્વતને ઉત્તર પ્રકૃતિના પ્રત્યયથી જે મૂળ ઉત્પન્ન થાય તેને ભાવાર્થ કહે છે, તે મૂળને નિર્વાહ કરનાર પુળોના ઉદય આવતાં કાર્મણ શરીર છે, તે આદારિક શરીરપણે પરિણમતાં પહેલું કારણ છે.
ક્ષેત્રમી, જે ક્ષેત્રમાં મૂળ ઉત્પન્ન થાય છે, અથવા જે ક્ષેત્રમાં મૂળનું વર્ણન થાય તે જાણવું.
. કાળ મૂળ ક્ષેત્રમૂળ પ્રમાણે એટલે જે કાળમાં ઉત્પન્ન થાય; અથવા વણ ન કરાય તે કાળ ભૂળ છે ભાવમૂળ ત્રણ પ્રકારે છે.
ओदइयं उवदिहा, आइ तिगं मूल भाव ओदहों। आयरिओ उपदिहा, विणयकसायादिओ आई ॥
- | જિ. ૧૭૪ .. | ઉપદેશક મૂળ. ભાવ મૂળ આદાયિક–ભાવમૂળ, અને આદિમૂળ પ્રથમનું કહે છે. નામ ગેત્રના કર્મના ઉદયથી વનસ્પતિકાયનું મૂળપણું અનુભવ કરતે “મૂળજીવજ” દયિકમાવ મૂળ છે, અને