________________
(૨૬) જોડાઈ જાય; તથા અવધિજ્ઞાનવાળા હોય છે. આ નારકમવને ગુણ કહેવાય. એ પ્રમાણે તિર્યંચમાં ઉત્પન્ન થયેલા તેના ભવગુણ પ્રમાણે સત્ અસના વિવેકરહિત છતાં આકાશગમનની લબ્ધિવાળા હોય છે, તથા ગાય વિગેરેને ઘાસ વિગેરે ખાણું શુભ અનુભાવ વડે મળે છે, તથા મનુષ્યભવમાં મેક્ષપ્રાપ્તિ બધાં કર્મોને ક્ષયરૂપ છે, તે મળે છે, તથા દેને સર્વ શુભ અનુભવ છે. આ ભવને ગુણ છે.
શીલગુણ. - બીજાએ આક્રોશથી કહેવા છતાં પિતે સ્વભાવથી શાંત રહી કે ન કરે અથવા શબ્દાદિક વિષય સારા-માઠા પ્રાપ્ત થતાં પિતે તત્વને જાણ હેવાથી મધ્યસ્થપણું રાખે તે શીલગુણ છે.
ભાવગુણ ભાવગુણ તે ઐદાયિક વિગેરે છે, તેને ગુણ તે, ભાવગુણ છે. તે જીવ અને અજીવ આશ્રયી છે. તે જીવ વિષય ઔદયિક વિગેરે છ પ્રકારે છે. તેના બે ભેદ છે, એટલે તીર્થકર, તથા આહારક શરીર વિગેરે સંબંધી પ્રશસ્ત છે, અને શબ્દ વિગેરેમાં વિષયની વાંચ્છના, તથા હાસ્ય રતિ અરતિ, વિગેરે નિદવા યોગ્ય છે, તથા ઔપશમિક તે, ઉપશમ શ્રેણીએ ચઢેલા આયુષ્યના ક્ષયથી તેજ સમયે અનુત્તર વિમાનને પ્રાપ્ત કરે છે, તથા સારૂં કર્મ ઉદયમાં ન