________________
(૧૧)
અનુક્રમે ચઢી ક્ષપકશ્રેણિ (કેવળજ્ઞાન પામવાનું ધ્યાન જેમાં મેહને સર્વથા નાશ થાય છે.) એ ચઢનારા પુરૂષ જેમ અગ્નિ લાકડાંને બાળે તેમ પિતે કર્મરૂપી લાકડાને ધ્યાન રૂપી અગ્નિવડે બાળી મૂક્યાથી આવરણ રૂપ કર્મ નાશ થતાં નિર્મળ (કેવળ) જ્ઞાન પ્રાપ્ત થતાં દેવતાઓનું આસન કંપતાં તેઓના આવવાથી કેવળ જ્ઞાની પૂજ્ય પુરૂષ તરીકે પૂજાય છે. અને તેજ પુરૂષ જ્ઞાન વડે સર્વે નું હીત થવા ઉપદેશ આપે તે તીર્થ છે. તેને કરવાથી તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે અને તેમને સામાન્ય લેકથી વિશેષ એવા ત્રીસ અતિશયે પ્રાપ્ત થયા એવા અંતિમ તીર્થકર વદ્ધમાન સ્વામીએ (લગભગ પચીસે વર્ષ ઉપર) ત્યાગવા ગ્ય અને ગ્રહણ કરવા ગ્ય પદાર્થને ખુલાસે. કરવા દેવ અને મનુષ્યની સભામાં આચારાંગ સૂત્રને વિષય કહ્યું. અને તે સાંભળી તેમના મહાન બુદ્ધિવાલા ગણધરે, જેઓ અચિંત્ય શક્તિના પ્રભાવવાળા હતા. તેવા ગામ ઇંદ્રભૂતિ વિગેરેએ તે પ્રવચન (મહાન ઉપદેશના વાકાને સમૂહ) ને સર્વે જીવેના ઉપકાર માટે તેની સૂત્ર રચના કરી તેનું નામ આચારાંગ તરીકે પ્રસિદ્ધ થયું. અને આવશ્યકની અંદર રહેલું. ચતુર્વિશતિ સ્તવની નિર્યુક્તિ તે ત્યાર પછી હમણના કાળમાં થએલા ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે તેથી તે અયુક્ત છે કારણ કે પૂર્વ કાળમાં બનેલું આચારાંગનું વ્યાખ્યાન કરતાં પાછળથી થએલ ચતવિશતિ સ્તવને