________________
(૯)
લકવિજય, અધ્યયન, લક્ષણ, નિષ્પન્ન, ગુણ, મૂળ, સ્થાન, તથા સૂત્રલાપકમાં નિષ્પન્ન વિગેરે ટુંકમાં જે કહ્યું, તેનું વિવેચન કરે છે. ઉદ્દેશ પ્રમાણે નિર્દેશને ન્યાય છે, તે પ્રમાણે લેક, અને વિજ્યને નિક્ષેપ કહે છે. लोगस्स य निक्खेवो, अविहो छानहोउ विज
પકડા, भावे कसाय लोगो अहिगारो तस्स विजएणं ॥
. નિ. ભા. ૧૬ લેકને નિક્ષેપ આઠ પ્રકારે તથા વિજયને છ પ્રકારે છે. ભાવમાં કષાય લેકને અધિકાર છે, અને તેને વિજય કરવાને છે તે કહે છે. - જે દેખાય તે લેક (પા. ૩-૩-૧૯) સૂત્ર પ્રમાણે લુ ધાતુને લેક શબ્દ થયે છે.
લેકનું વર્ણન. ધમસ્તિકાય અધમસ્તિકાયથી વ્યાપ્ત થયેલ તમામ દ્રવ્યના આધારભૂત, વૈશાખસ્થાન એટલે, કમરની બે બાજુએ બને હાથ દઈને પગ પહેળા કરી ઊભા રહેલા પુરુષની માફક જે આકાશ, ખંડ કાર્યો છે, તે લે; અથવા ધર્મ, અધર્મ, આઇશ, જીવ, પુતૂળ એ પાંચ અસ્તિકાય. (પ્રદેશને સમૂહ) છે, તે લે. તે લેકને આઠ પ્રકારે નિક્ષેપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, પર્યાવ.