________________
(૧૨)
અધિકાર જોવાનું અથવા કહેવાનું કયાંથી આવે ! આવું કેઈ કેમળ બુદ્ધિવાળા શિષ્યને શંકાનું સ્થાન થાય તેનું આચાર્ય સમાધાન કરે છે કે આમાં કંઈ દેષ નથી કારણ કે આ નિક્તિને વિષય છે. અને ભદ્રબાહ સ્વામીએ પ્રથમ આવશ્યકની નિર્યુક્તિ કરી, ત્યારપછી આચારાંગની નિર્યુક્તિ કરી તેથી તેમ થાય તેમજ કહ્યું છે સૂવ. "आवस्सयस्स दसकालि यस्य तह उत्तर ज्झमायारे"
આવશ્યક-દશ વેકાલિક-ઉત્તરાધ્યયન તથા આચારાંગની નિતિ છે વિગેરે જાણવું–
વિજ્યના નિક્ષેપા નામ સ્થાપના છેલને દ્રવ્યમાં જ્ઞ શરીર વિગેરે સિવાય વ્યતિરિક્તમાં દ્રવ્યવડે દ્રવ્યથી અથવા દ્રવ્યમાં વિજયે તે છે, કે કડવે તી કસાએલે વિગેરે આષધથી સલેખમ વિગેરે રોગને વિજય થાય, અથવા રાજા કે મલ્લને વિજ્ય થાય તે દ્રવ્ય વિજય છે. ક્ષેત્ર વિજ્ય તે છ ખંડને ભરત વિગેરે ચકવર્તિઓ જીતે છે, અથવા જે ક્ષેત્રમાં વિજય થાય તે ક્ષેત્ર વિજય છે કાળવડે જે વિજ્ય થાય છે. તે જેમકે ભારતે સાંઠ હજાર વર્ષે આખે ભરતખંડ જયે તે કાળ વિજય છે કારણ કે તેમાં કાળનું પ્રધાનપણું છે. અથવા ભૂતક (ભરવાના) કામમાં એણે માસ અથવા જે કાળમાં વિજ્ય થયે તે પણ કાળ વિજય છે.
ભાવ વિજય તે દિયિક વિગેરે એક ભાવનું બીજા