________________
બતાવ્યું તેમ આ બીજા અધ્યયનમાં બંધને છેડવાનું સૂચવ્યું; એટલે શસ્ત્રપરિજ્ઞામાં બંધ, અને લોકવિજયમાં બંધથી છુટવાનું બતાવ્યું છે તે સંબંધ છે.
તેના ચાર અનુગદ્વાર છે. તેમાં સૂત્ર અને અર્થનું કહેવું, તે અનુગ છે, તેનાં ચાર દ્વાર (ઉપાયે વ્યાખ્યાંગ) કહેવાં. તે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય છે. ઉપક્રમ બે પ્રકારે છે. શાસ્ત્ર સંબંધી, શાસ્ત્રીય અને લેક સંબંધી તે લૈકિક છે. -
નિક્ષેપા ત્રણ પ્રકારના છે. ઓઘ, નામ અને સૂત્રાલાપક નિષ્પનિક્ષેપ એમ ત્રણ ભેદ છે. અનુગમસૂત્ર, અને નિિિક્ત એમ બે પ્રકારે છે, નનૈગમ વિગેરે છે. શાસ્ત્રીય ઉપક્રમ,
- આ ઉપકમમાં અર્થ અધિકાર બે પ્રકારે છે. અધ્યયન અને ઉદેશાને અર્થ અધિકાર છે, તેમાં અધ્યયનને અર્થ અધિકારશ પરિસ્સાના પાને ૩૫ મેં કહ્યું છે, અને દરેક ઉદ્દેશાને અધિકાર નિર્યુક્તિકાર પિતે કહે છે. सयणे य अदबत्तं, बीयगंमिमाणो अ अत्थ सारो। भोगेसु लोग निस्साइ, लोगे अममिज्जया चेव
જિ. . શા. પહેલા ઉદ્દેશાના અર્થ અધિકાર (વિષય)માં માતા- પિતા વિગેરે સંસારી-સગામાં સાધુએ પ્રેમ ન કર. (ન કર, એ મૂળ સૂત્રમાં નથી, તે ઉપરથી લીધું છે,) તે