________________
(૩)
ત્ત્વ સ્વીકારી વિશેષપણાથી જીવને મેક્ષ ખતાવવાથી માદ્ધ વિગેરે મતનું ખંડન થયું. કારણ કે જીવ ત્રણે કાળમાં હોય તા તેના મેાક્ષના સભવ થાય.
એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ વિગેરે ભેદવાળા જીવાને મતાવી અનુક્રમે સમાન જાતીયવાલા ૫ત્થરની શીલા વિગેરેની ઉત્પત્તિ હરસ મસા જે માંસના અફ્રા છે, તેની માફક પૃથ્વીકાયની ઉત્પત્તિ છે.
અવિકારવાળી ( પડતર ) જમીન ખેાઢવાથી. દેડકાની માક પાણીની ઉત્પત્તિ છે, તથા વિશેષ ઉત્તમ આહારથી વધવું; અને વિપરીત આહારથી હાનિ થવી. તેજ પ્રમાણે અભક ( બાળક ) ના શરીરની માફક અદ્મિની તુલના છે.
બીજાના પ્રેરેલા અટક્યા વિના અનિયત (એક સરખી નહી) એવી તિરછી ગતિવાળા ગાય ઘેાડાની માફક પવન અતાવ્યા. અળતા ( સ્ત્રીઓના શણગરમાં વપરાતા લાલ રંગ ) થી, તથા ઝાંઝરથી શણગારેલી જુવાન સ્ત્રીની લાતથી વિકાર પામતા કામીપુરુષની માફક વનસ્પતિ ખીલે છે. એ પ્રમાણે અનેક પ્રયાગો છે, તથા ઊંચા અભિપ્રાયથી માથુ. ઉઘાડીને ( ખુલાસાથી ) સૂક્ષ્મમાદર-એકેન્દ્રિય બે ત્રણ ચાર ઇન્દ્રિયવાળા, તથા પાંચ ઇન્દ્રિયવાળા સંજ્ઞી તથા અસી તથા પર્યોંસા તથા ઋપર્યાપ્તા વિગેરે જીવાના ભેદે ખતાવી; તથા તેમનાં શસ્ત્ર સ્વ અને પરકાચવાળાં ખતાવી તેના વધમાં મધ,