________________
(૨)
અધ્યયન પૂર્વે કહી ગયા. હવે બીજું અધ્યયન કહેવાય છે. એ તેને આવી રીતને સંબંધ છે.
આ સંસારમાં મિથ્યાત્વ-ઉપશમ-ક્ષય-ક્ષય ઉપશમ એ ત્રણમાંથી કોઈ પણ સમ્યફત્વ–પ્રાપ્ત થએલા જ્ઞાની સાધુ પુરૂષને અત્યંત એકાન્ત બાધા રહિત પરમાનંદરૂપ સ્વતત્વનું સુખ જે આવરણ રહિત જ્ઞાન દર્શન (કેવળજ્ઞાન કેવળદ
ન) પ્રાપ્ત થએલાને મોક્ષનુજ કારણ છે. અને આશ્રવને નિરોધ અને નિર્જરની પ્રાપ્તિ છે. તથા મૂળ-ઉત્તર એવા બે ભિન્ન ગુણે છે એવું ચારિત્ર છે અને બીજા બધા વતની વૃત્તિ (નિર્વાહ) ને કલ્પ ઉત્પન્ન કરેલ છે, તથા નિવિદને બધા પ્રાણને સંઘટ્ટન પરિતાપ અપદ્રાવણ વિગેરેથી દુઃખ ન દેવારૂપ જે સર્વોત્તમ ચરિત્ર છે. તે ચારિત્રની સિદ્ધિના માટે આ અધ્યયન છે.
મરણના અભાવના પ્રસંગથી પાંચભૂત રહિત (ચેતનરૂપ) આત્માને ધર્મ કેવળજ્ઞાનની પ્રાપ્તિ છે, જેથી એવા ચારિત્રની તથા આત્માની તથા આત્માના ગુણજ્ઞાનની તથા મેક્ષની પ્રાપ્તિ માટે આ સૂત્રનું અધ્યયન છે તે બતાવ્યું છે
ઉપરના વાક્યથી જ્ઞાન પ્રાપ્તિ” તેથી બ્રહસ્પતિના નાસ્તિક મતનું ખંડન કર્યું, કારણ કે તે પાંચ ભૂત માને છે તે ભૂતે જડ છે. અને આત્મા ચેતન છે. તેને ગુણજ્ઞાન છે તે બતાવ્યું છે. આ પ્રમાણે સામાન્યથી જીવનું અસ્તિ